જો તમે પેન્સિલ બની ને કોઇ ના જીવન મા ખુશી ના લખી શકશો તો ક્દાચ હાલશે પણ કોઇ ના જીવન માં એક રબર બની ને કોઇ ના આંસુ લુછવા નો પ્રયત્ન કરજો~જિગ્નેશ ગજજર
મારા વિશે / મારો પરિચય
- jignesh gajjar
- અંજાર, કચ્છ, India
- નમસ્કાર મિત્રો, મારું નામ જિગ્નેશ પી.ગજ્જર છે .હું કચ્છ માં આવેલ અંજાર શહેર માં રહું છું. પ્રાથમિક શિક્ષણ તેમજ માધ્યમિક શિક્ષણ અહીની શાળામા લઇ S.S.C અને અને H.S.C પાસ કર્યુ. હાલમાં વેબ ડેવલોપ નો અભ્યાસ કરી રહ્યો છુ. શાળા ના આ દિવસોમાં મને અભ્યાસ ની સાથે ગુજરાતી સાહિત્ય ફ્રી ટાઈમ એ વાંચવાનો અને લખવાનો પણ બહુ શોખ હતો આ બ્લોગ મેં મારા વિચારો અને કઈ નવું તમારા સમક્ષ શેર કરી શકું એ હેતુ થી બનાવેલ છે.
Friday, 7 February 2014
લેબલ્સ:
"મારા વિચારો ના એક ખુણે થી"
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment