મારા વિશે / મારો પરિચય

My photo
અંજાર, કચ્છ, India
નમસ્કાર મિત્રો, મારું નામ જિગ્નેશ પી.ગજ્જર છે .હું કચ્છ માં આવેલ અંજાર શહેર માં રહું છું. પ્રાથમિક શિક્ષણ તેમજ માધ્યમિક શિક્ષણ અહીની શાળામા લઇ S.S.C અને અને H.S.C પાસ કર્યુ. હાલમાં વેબ ડેવલોપ નો અભ્યાસ કરી રહ્યો છુ. શાળા ના આ દિવસોમાં મને અભ્યાસ ની સાથે ગુજરાતી સાહિત્ય ફ્રી ટાઈમ એ વાંચવાનો અને લખવાનો પણ બહુ શોખ હતો આ બ્લોગ મેં મારા વિચારો અને કઈ નવું તમારા સમક્ષ શેર કરી શકું એ હેતુ થી બનાવેલ છે.

Saturday, 25 January 2014

વંન્દે માતરમ

 વંન્દે માતરમ ! વન્દે માતરમ !
સુજલામ,સુફલામ,મલયજ-શીતલામ,
શસ્યશ્યામલામ, માતરમ ! ...
વન્દે માતરમ !
શુભ્રજયોત્સ્ના-પુલકિત યામિનીમ,
ફુલ્લકુસુમિત-દ્રુમદલ-શોભિનીમ,
સુહાસિનીમ,સુમધુર-ભાષિણીમ,
સુખદામ,વરદામ,માતરમ
વન્દે માતરમ ! વન્દે માતરમ !

No comments:

Post a Comment