______________________________________________________________________________
જન્મ
- ડિસેમ્બર 8 - 1911 ; મકનસર ગામ- મોરબી
અવસાન
- જાન્યુઆરી 10 - 1986
પિતા
- ફૂલચંદભાઈ ગાંધી
વ્યવસાય
- પત્રકારત્વ, આકાશવાણીમાં નોકરી, સામયિક- સંપાદન
જીવન ઝરમર
- આઝાદી પૂર્વે સૌરાષ્ટ્ર છોડી કરાંચી ગયા
- આઝાદી પછી રાજકોટ પરત પત્રકારત્વમાં ઝંપલાવ્યું
- આકાશવાણીના રાજકોટ કેન્દ્રમાં સ્ક્રીપ્ટ રાઈટર તથા પ્રોડ્યુસર
- “ઊર્મિ”, “રોશની” વગેરે સામયિકોનું સંપાદન/ સહસંપાદન
- “ આંધળી માનો કાગળ” થી વિશેષ પ્રસિદ્ધિ
મુખ્ય રચનાઓ
- કાવ્યસંગ્રહો - તેજરેખા, જીવનનાં જળ, શતદલ, ઈંધણાં, ઉન્મેશ, પલ્લવી, શ્રીલેખા
No comments:
Post a Comment