કર્મો કરેલા મુજને નડે છે,હૈયું હીબકાં ભરીને રડે છે,
જીવવા ચાહું તો જીવાતું નથી,મરવા ચાહું તો મરાતું નથી...
કોઈ જન્મે કરમ મેં હસીને કર્યા,આંસુડા આજ મારા નયનમાં ભર્યા,
હું પ્રયાસો કરું માણવા જીંદગી,કર્મ મુજને સફળ ના થવા દે કદી...કર્મો કરેલા...
જીંદગી ના મળે મોત ઝંખું અગર,મોત પણ ના મળે કર્મ તૂટ્યા વગર,
જાણ હોતી અગર આ પરિણામની ,તો કરત ના હું સંગત બુરા કામની....કર્મો કરેલા...

No comments:
Post a Comment