શ્વાસ માં તમારા સુવાસ ફુલોની આવે છે,
તમે આવો ત્યારે પગલે પગલે બહાર આવે છે,
તમારી કઇ હરકત કઇ શરારત ને વખાણું,
તમારી દરેક અદા પર મને પ્યાર આવે છે,
જી ંદગી ની સફર માં જોયા છે મે ઘણાં જ ચહેરા,
પણ યાદ માત્ર એક તમારો જ ચહેરો આવે છે,
રહેવા દો વાત મિલન ની, અમને ખબર છે,
નસીબ માં અમારા ફક્ત ઇંન્તજાર આવે છે..........@jignesh gajjar

No comments:
Post a Comment